ઘરે બેઠા બેઠા આ રીતે ઘટાડો પેટની ચરબી!

Published by: gujarati.abplive.com
Image Source: pexels

રોજ 20 થી 30 મિનિટ વ્યાયામ અથવા ઝડપી ચાલવાની ટેવ પાડો

Image Source: pexels

ઘર પર પ્લેન્ક સ્ક્વોટ્સ અને બોડીવેટ એક્સરસાઇઝ કરો

Image Source: pexels

મીઠી અને પ્રોસેસ્ડ વસ્તુઓનું સેવન ઓછું કરો

Image Source: pexels

ખોરાકમાં પ્રોટીન અને ફાઇબરવાળી વસ્તુઓનો સમાવેશ કરો

Image Source: pexels

દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવો

Image Source: pexels

દરરોજ 7 થી 8 કલાકની સારી ઊંઘ લો

Image Source: pexels

ફક્ત પેટની ચરબીને અલગથી ઓછી કરી શકાતી નથી વજન આખા શરીરમાંથી ઓછું થાય છે

Image Source: pexels

તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરો

Image Source: pexels

ક્રેશ ડાયટના બદલે સંતુલિત આહાર અપનાવો

Image Source: pexels

નિયમિત દિનચર્યા અને ધૈર્યથી સારા પરિણામો મળે છે

Image Source: pexels