પાર્લર જેવા હેર ઘરે આ રીતે કરો સેટ



હેર સ્પા કરીને પછી હેર સ્ટાઇલ કર્યાં



હેર સ્ટાઇલ કરતા પહેલા શેમ્પુ કરો



શેમ્પૂ બાદ માઇલ્ડ કંડીશનર લગાવો



પછી હેર ડ્રાયરથી હેરને સૂકવી લો



બાદ હેરમાં સીરમ લાગવો



જે હેરને નરિસ કરશે



તેનાથી હેર સાઇની થશે



રાઉન્ડ કોમ્બનો ઉપયોગ કરો



ડ્રાયર ચલાવતા હેરને સેટ કરો



આ રીતે સૂલન જેવી થશે હેર સ્ટાઇલ