દિવસમાં બે વાર ફેસ વૉશથી ચહેરાને સારી રીતે સાફ કરો

અઠવાડિયામાં બે વાર ચહેરા પર હળવું સ્ક્રબ કરો

સ્ક્રબિંગ અથવા ફેસ વૉશ કર્યા પછી તમારા ચહેરા પર એક સારું ટોનર લગાવો

ટોનર લગાવ્યા પછી ચહેરા પર એક હળવું સીરમ લગાવો

અઠવાડિયામાં બે વાર ક્લે માસ્કનો ઉપયોગ જરૂર કરો

ચહેરા પર ઓઈલ-ફ્રી મોઇશ્ચરાઇઝર લગાવો, જે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરશે

સૂર્યના તડકાથી ત્વચાના રક્ષણ માટે SPF 50+ સનસ્ક્રીનનો ઉપયોગ કરો

ઓઈલ-કંટ્રોલ પ્રાઇમરને તમારા ચહેરાના T-Zone પર લગાવો.

રાત્રે મેકઅપ રીમુવરથી મેકઅપ હટાવો અને ચહેરાને સારી રીતે સાફ કરો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે