આજની ડિજિટલ-લાઈફમાં મોબાઇલ ફોન આપણા રોજિંદા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે.

Published by: gujarati.abplive.com

સોશિયલ મીડિયા, ગેમ્સ, રીલ્સ અને ચેટિંગમાં લોકો ઘણીવાર રાત્રે મોડા સુધી મોબાઇલનો ઉપયોગ કરે છે.

Published by: gujarati.abplive.com

પરંતુ શું તમે જાણો છો કે રાત્રે મોડા સુધી મોબાઇલનો ઉપયોગ કરવાથી શું અસર થાય છે?

Published by: gujarati.abplive.com

મોબાઇલમાંથી નીકળતી Blue Light ઊંઘ માટેના હોર્મોન મેલાટોનિનને ઘટાડે છે. મેલાટોનિન ઘટવાથી ઊંઘમાં અવરોધ આવે છે.

Published by: gujarati.abplive.com

સાથે મગજને એવું લાગે છે કે હજી દિવસ છે, જેના કારણે ઊંઘનું ચક્ર ખોરવાઈ જાય છે.

Published by: gujarati.abplive.com

સતત મોડે સુધી સ્ક્રીન જોવાથી ઊંઘ આવવામાં મુશ્કેલી થાય છે.

Published by: gujarati.abplive.com

પૂરતી ઊંઘ ન મળવાથી યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટે છે.

Published by: gujarati.abplive.com

સોશિયલ મીડિયા અને નોટિફિકેશન્સને કારણે મગજ દરેક સમયે એક્ટિવ રહે છે, જેના કારણે મગજ આરામ કરી શકતું નથી.

Published by: gujarati.abplive.com

મોડી રાત સુધી મોબાઇલ ચલાવવાથી બ્રેઇન થાકી જાય છે, જેના પરિણામે બીજા દિવસે શરીરમાં ઓછી ઊર્જા રહે છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com