પ્લેટમાંથી આ ત્રણ ચીજ દૂર કરો વજન ફટાફટ ઉતરશે



શું તમે ઘઉંની રોટલી ખાવ છો



શું તમે રોજ ભોજનમાં રાઇસ પણ લો છો



રોજ ભોજનમાં બટાટાનું શાક લો છો



આ તમામ ફૂડ વજન વધારે છે



રોટી અને ભાતને ડાયટમાંથી ડિલિટ કરો



ઘઉંને બદલે રાગીની રોટલીનું કરો સેવન



લીલા શાકભાજીનું રોજ કરો સેવન



દાળ રાગીની રોટી અને લીલુ શાક



આ ત્રણ વસ્તુને રોજિંદા ડાયટમાં કરો સામેલ



સાથે સલાડ છાશ દહીંનું કરો સેવન



આ ડાયટ પ્લાન 30 દિવસમાં ઉતારશે 5 કિલો વજન