લીવરમાં કોઈ મુશ્કેલી આવે તો કેટલાક સંકેતો જોવા મળે છે

લીવર આપણા શરીરમાં ખૂબ જ મહત્વનું અંગ છે

ખરાબ લાઈફસ્ટાઈલના કારણે લીવરની સમસ્યાઓ વધી રહી છે

પગમાં વારંવાર સોજો આવે તો લીવરમાં તકલીફ છે

વારંવાર ઉલટી જેવા લક્ષણો થાય તો લીવરમાં મુશ્કેલી છે

સતત પેટમાં દુખાવો પણ લીવરમાં મુશ્કેલી હોઈ શકે છે

હાથ પગમાં ખંજવાળ આવે તો તે પણ લીવર ખરાબના લક્ષણો

શરુઆતમાં જ કેટલાક ગંભીર લક્ષણો જોવા મળે છે

પેટમાં સતત દુખાવો રહે તો ડૉક્ટરની સલાહ લો

આંખોમાં પણ કેટલાક સંકેત જોવા મળે છે