રાત્રે ઊંઘ નથી આવતી આ પાનનું કરો સેવન



સ્વાસ્થ્ય માટે 8 કલાકની ઊંઘ જરૂરી છે



આજકાલ અનિંદ્વાની વધી રહી છે સમસ્યા



આ સમસ્યામાં આ ઉપાય કારગર છે



ફુદીનાના પાનનું કરો સેવન



રાત્રે સૂતાના 2થી 3 કલાક પહેલા ખાવ



આ પાનના સેવનથી સારી ઊંઘ આવશે



ગાઢ નિંદ્રા માણવા માટે પણ કારગર છે