30ની વય વટાવી ગયા છો, આ સુપર ફૂડનું કરો સેવન



મહિલાઓ માટે આ છે સુપરફૂડ



કેલ્શિયમ યુક્ત ફૂડનું કરો સેવન



દહીં, ટોફૂ કેલ્શિયમનો સારો સોર્સ છે



સોયા મિલ્ક પણ કેલ્શ્યિમનો સોર્સ છે



પાલક, બીટ આયરનનો સારો સોર્સ છે



કિશમિશ, દાળોને ડાયટમાં કરો સામેલ



અખરોટ, અળસીને ડાયટમાં કરો સામેલ



ફાઇબરયુક્ત ફૂડને ડાયટમાં કરો સામેલ



ખાટા ફળોને ડાયટમાં કરો સામેલ



જે રોગ પ્રતિકારશક્તિ વધારે છે



સ્કિનને પણ ગ્લોઇંગ યંગ રાખે છે