શું આપ હેર લોસથી પરેશાન છો તો પહેલા આ જાણો



વાળ ખરવાના આ છે મુખ્ય કારણો



શરીરમાં પોષકતત્વની કમી મુખ્ય કારણ



આ માટે સંતુલિત આહાર લેવો જરૂરી



હેર ટ્રીટમેન્ટ અને કેમિકલનો ઉપયોગ



થાઈરોઈડ, ડાયાબિટીસ, પણ જવાબદાર



બ્લડપ્રેશર જેવી બીમારી પણ જવાદાર



આકરો તાપ વાળને ડેમેજ કરે છે.