આ રીતે બનાવશો ભાત તો નહિ વધે વજન



ભાત વજન વધારવા માટે બદનામ છે



તેમાં કાર્બોહાઇડ્રેઇટ વધુ હોય છે



તો વધુ સેવન વજન વધારી શકે છે



જો આ રીતે બનાવશો નહિ વધે વજન



માડ વિનાના ભાત બનાવો



સૌથી પહેલા ચોખાના વોશ કરી લો



હવે તેને 20 મિનિટ પાણીમાં પલાળો



એક તપેલામાં પાણી લો નમક નાખો



આ તપેલામાં ચોખા નાખીને પલાળો



હવે ઉકળતા પાણીમાં ચોખા નાખો



ભાત પર આવતા સફેદ ફીણને કાઢતા જાવ



આ રીતે બનાવો નહિ વધે વજન