મેટાબોલિઝમ સ્લો હશે તો નહિ ઉતરે વજન



મેટાબોલિઝમને વધારવા માટે કરો આ કામ



ગ્રીન ટીનું સેવન પણ મેટાબોલિઝમને વધારે છે



ચાના બદલે કોફીનું સેવન વધુ ફાયદાકારક છે.



કોફી મોટાબોલિઝમને સારૂ કરવામાં કારગર છે



ડેઇલી ડાયટમાં તાજા ફળોને કરો સામેલ



તાજા ફળો મોટાબોલિઝમને તેજ કરે છે.



ગ્રીન વેજિટેબલને રૂટીન ડાયટમાં કરો સામેલ



દહીં પણ મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે