શરીરમાં જો આ 5 લક્ષણો અનુભવાય તો થઇ જજો સાવધાન

આ 5 લક્ષણો કેન્સરનો હોઇ શકે છે સંકેત

અચાનક વજન ઓછું થઇ જવું

શરીરના તલનો રંગ બદલવો

ઓછા કામે વધુ થાક લાગવો

શરીરમાં સતત દુખાવો થવો

યુરીનમાં બ્લડ આવવું

પિરિયડમાં અનિયમિતતા