ઋતુ બદલવાની સાથે શરદી-ઉધરસની સમસ્યા સામાન્ય છે



ઉધરસમાં તમે કેટલાક ઘરગથ્થું ઉપાય કરી શકો છો



ઉધરસને કારણે ફેફસાં અને શરીરના અન્ય ભાગોને પણ અસર થાય છે



ઉધરસથી પરેશાન છો તો મીઠાના પાણીથી કોગળા કરો



ઉધરસમાં હળદર ખૂબ જ ફાયદાકારક છે



દૂધ અને કાળા મરી મિક્સ કરીને પીવામાં આવે તો તે ઉધરસને નિયંત્રિત કરી શકો



લીંબુ અને મધ પણ રાહત અપાવશે



સ્ટીમ લેવાથી તમને આ સમસ્યામાંથી તાત્કાલિક રાહત મળી શકે છે



ઉધરસમાં આદુ પણ તમને સ્વાસ્થ્ય લાભ આપશે



વધારે સમસ્યા હોય તો ડૉક્ટરને બતાવવું જોઈએ