આ બીમારી છે તો ભૂલથી પણ ન પીશો કોફી

આ બીમારી છે તો ભૂલથી પણ ન પીશો કોફી

હાઇ કોલેસ્ટ્રોલ છે તો ભૂલચૂકે ન પીશો કોફી

બેડ કોલેસ્ટ્રોલ વધે તો હાર્ટ માટે જોખમી છે

જો આપને કોલેસ્ટ્રોલ વધુ છે

તો ભૂલથી ન પીશો કોફી

કોફીથી કોલેસ્ટ્રોલ લેવલ ઇફેક્ટ કરે છે

કોફીમાં નેચરલ ઓઇલ હોય છે

જે બેડ કોલેસ્ટ્રોલનું લેવવ વઘારે છે

જ્યારે કોલેસ્ટ્રોડ વધે છે ત્યારે તે

નસોમાં જમા થવા લાગે છે

જેને અથેરોસ્કલેરોસિસ બીમારી કહે છે

હાઇ બ્લડ પ્રેશરમાં પણ ન પીવી કોફી

Published by: gujarati.abplive.com

કોફીનું સેવન બીપીને વધારે છે