સવારે આ ભૂલ કરશો તો ઇમ્યુનિટી ઘટશે ડાઉન

બ્રેકફાસ્ટ સમયે ન કરો આ ભૂલો

Published by: gujarati.abplive.com

આ ભૂલો, સ્વાસ્થ્ય માટે પડી શકે છે ભારે

Published by: gujarati.abplive.com

નાસ્તામાં ક્યારેય જંકફૂડનું સેવન ન કરો

Published by: gujarati.abplive.com

સવારનો નાસ્તો હેલ્ધી પસંદ જ કરો

Published by: gujarati.abplive.com

નાસ્તો એવો પસંદ કરો જે ઊર્જાવાન રાખે

ઊઠ્યા બાદ 2 કલાકની અંદર નાસ્તો કરો

સવારે 9 વાગ્યા પહેલા નાસ્તો કરવો ઉત્તમ

સવારનો નાસ્તો ક્યારેય સ્કિપ ન કરો

નાસ્તો સ્કિપ કરવાથી ડાયાબિટિસ 2 થઇ શકે છે

નાસ્તો સ્કિપ કરવાથી ઇમ્યુનિટિ ડાઉન થાય છે

સવારે ભૂલથી પણ પેટમાં જંક ફૂડ ન નાખો

ખાલી પેટ આવો નાસ્તો બીમારી, મેદસ્તીવાતને નોતરશે

Published by: gujarati.abplive.com