આઈસ્ક્રીમ ખાવાથી તમારા દાંતમાં ઝણઝણાટી થાય છે

જો તમારા દાંત સેન્સિટીવ હોય તો આવું થઈ શકે

દાંતનું ઉપરનું પડ ખૂબ મજબૂત હોય છે જેને એનામેલ કહે છે

બ્રશ કરવાથી કે અન્ય કારણોસર એનામેલ ઘસાઈ જાય તો દાંતમાં ઝણઝણાટી અનુભવાય

આઈસ્ક્રીમ ધીમે ખાઓ અને સીધા દાંત સાથે લાંબો સંપર્ક ટાળો

થોડા સમય માટે ખૂબ ઠંડી અને ખૂબ ગરમ વસ્તુઓ ટાળવી ફાયદાકારક

સેન્સિટિવ દાંત માટેની ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકાય

દાંત સાફ કરવા માટે સોફ્ટ બ્રિસ્ટલવાળા બ્રશનો ઉપયોગ કરો

બ્રશ કરતી વખતે વધારે દબાણ ન કરો કારણ કે તે એનામેલને નુકસાન પહોંચાડી શકે છે

વારંવાર અથવા લાંબા સમય સુધી દુખાવો રહે તો ડેન્ટિસ્ટ પાસે તપાસ કરાવો