લો બીપીના મહત્વના લક્ષણો અને કારણો

Published by: gujarati.abplive.com

લો બીપીમાં સામાન્ય રીતે બ્લડ પ્રેશર 90/60 mmHgથી ઓછું હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ચક્કર આવવા અથવા માથું હળવું લાગવું તેનું સામાન્ય લક્ષણ છે.

Published by: gujarati.abplive.com

અચાનક ઊભા થતાં આંખ સામે અંધારું આવી શકે છે.

Published by: gujarati.abplive.com

લો બીપીમાં નબળાઈ અને થાક અનુભવાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

કેટલાક લોકોને ઉબકા, ધૂંધળું દેખાવું અથવા બેભાન થવાની સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં પાણીની ઉણપ લો બીપીનું એક કારણ બની શકે છે

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું લો બીપીનું કારણ બની શકે

Published by: gujarati.abplive.com

કેટલીક દવાઓના કારણે પણ બ્લડ પ્રેશર ઘટી શકે છે.

Published by: gujarati.abplive.com

હોર્મોનલ અસંતુલન અથવા ગંભીર ઇન્ફેક્શનથી પણ લો બીપી થઈ શકે છે

Published by: gujarati.abplive.com

વારંવાર લો બીપીના લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com