એક મહિનામાં ત્વચા બનશે ગ્લાસ સ્કિન કરો આ કામ



30 વર્ષ બાદ ચહેરામાં ફરક આવશે



સ્કિન ઢીલી પડવા લાગે છે



ફાઇન લાઇન્સ જોવા મળશે



કસાવટ લાવવા માટે કરો આ કામ



માઇલ્ડ ફેશવોશથી ચહેરો ક્લિન કરો



ક્લિનિંગ બાદ ટોનર લગાવાનું ન ભૂલો



કોફી ચહેરાની ડેડ સ્કિનને દૂર કરે છે



પાણીમાં મિક્સ કરીને સ્કર્બ કરો



નારિયેળ તેલથી ચહેરા પર માલિશ કરો



દહીં મધનું માસ્ક લગાવો



તેનાથી ડાઘ ધબ્બા દૂર થાય છે



કોલેજનને બૂસ્ટ કરતા ફૂડ ખાઓ



એગ બીન્સ, ડ્રાઇફ્રૂટ સીડસ બેરીઝ ખાવ