ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

પરંતુ અમુક સ્વાસ્થ્યની સ્થિતિમાં તેનું સેવન મર્યાદિત કરવું અથવા સંપૂર્ણપણે ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

જો તમે હૃદયના દર્દી છો, તો ઘીનું સેવન ન કરો

Published by: gujarati.abplive.com

ફેટી લિવર કે લિવર સિરોસિસ થવા પર ઘી ન ખાવું જોઈએ

Published by: gujarati.abplive.com

કિડનીના દર્દીઓએ ઘીનું સેવન ઓછું અથવા બિલકુલ ન કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ ઘીનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ

Published by: gujarati.abplive.com

જો તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર પહેલેથી જ વધેલું હોય, તો ઘીનું સેવન બંધ કરી દેવું જોઈએ

Published by: gujarati.abplive.com

અપચો, ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ થવા પર ઘીનું સેવન મર્યાદિત કરવું અથવા બંધ કરી દેવું.

Published by: gujarati.abplive.com

માછલી અને ઘીને એકસાથે ન ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com