અકાળે નહિ થાય વાળ સફેદ, ડાયટમાં આ ફૂડને કરો સામેલ



નાની વયે વાળ સફેદ થતાં અટકાવશે આ ફૂડ



આ ફૂડને ડાયટમાં સામેલ કરો



ડેરી પ્રોડક્ટને ડાયટમાં સામેલ કરો



દહીં, દૂઘ, પનીર,માખણનું સેવન કરો



અવોકાડો વિટામિન બી7થી ભરપુર છે



જેનાથી વાળ સફેદ થતાં અટકશે



અવોકાડાનું સેવન સ્કિન સારી રાખશે



સોયાબિન પણ સ્કિન હેર માટે ઉત્તમ છે



લીલા પાનવાળા શાકનું રૂટીનમાં કરો સેવન



બધા જ પ્રકારની દાળને ડાયટમાં કરો સામેલ