યુરિક એસિડની સમસ્યા સામાન્ય બની ગઈ છે



યુરિક એસિડ વધવાથી શરીરમાં કેટલીક સમસ્યાઓ જોવા મળે છે



આ સંકેતોને સમયસર ઓળખવા જરુરી છે



યુરિક એસિડ વધવાને કારણે ગંભીર બીમારીઓનો ખતરો વધી જાય



યુરિક એસિડ વધારે હોવાને કારણે પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે



કિડનીની બીમારી અને હ્રદય રોગનો ખતરો વધી જાય છે



સાંધા અને આંગળીઓમાં ભારે દુખાવો



શરીરના કોઈ ભાગમાં સોજો આવે છે



શરીરમાં નબળાઈ જેવા લક્ષણો દેખાય છે



સમયસર આવા લક્ષણોને ઓળખવા જરુરી છે