ભારતના કેટલાક લોકો માત્ર શાકાહારી ખાવાનું જ પસંદ કરે છે



ભારતની વસ્તીના લગભગ 40 ટકા લોકો શાકાહારી છે



ભારતના ઘણા એવા શહેર છે જ્યાં માત્ર શાકાહારી ભોજન જ મળે છે



એમાનું એક વારાણસી શહેર છે



ઋષિકેશમાં પણ મોટા ભાગે શાકાહારી ભોજન મળે છે



રામનગરી અયોધ્યામાં પણ મોટા ભાગે શાકાહારી ભોજન જ મળે છે



માઉન્ટ આબુમાં શાકાહારી ભોજનને વધુ મહત્વ આપવામાં આવે છે



પવિત્ર શહેર હરિદ્વારમાં માંસાહાર પર પ્રતિબંધ છે



વૃંદાવનમાં પણ નોન વેજ ખાવા પર પ્રતિબંધ છે



પાલિતાણામાં નોન વેજ વેંચવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે



અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે