શરીરમાં આયર્નની ઉણપથી થઈ શકે છે આ નુકસાન

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

આપણા શરીરના વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે ઘણા આવશ્યક પોષક તત્વોની જરૂર હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

જેમાં પ્રોટીન કાર્બોહાઇડ્રેટ ચરબી વિટામિન ખનિજ અને આયર્ન શામેલ છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ તત્વોની ઉણપ થાય તો આપણને અલગ અલગ બીમારીઓનો સામનો કરવો પડી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ચાલો અમે તમને જણાવીએ કે આયર્નની ઉણપથી શું નુકસાન થઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આયર્નની ઉણપથી આપણને એનિમિયા થઈ શકે છે જેનાથી આપણા શરીરમાં લાલ રક્તકણો RBC ની ઉણપ થઈ જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તેની ઉણપથી શરીરમાં થાક અને નબળાઈ અનુભવવા લાગે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આયર્નની ઉણપથી વાળ ખરવા ત્વચા પીળી પડવી જેવી સમસ્યાઓ થઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તેની ઉણપથી બાળકોના વિકાસમાં વિલંબ થઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આયર્ન આપણને માછલી કઠોળ પાલકમાંથી મળે છે