દરરોજ સ્નાન કરવું સ્વચ્છતા માટે જરુરી છે

પરંતુ દરરોજ આખા શરીર પર સાબુ લગાવવો જરૂરી નથી.

વધારે પરસેવો ન થયો હોય તો સાબુનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ

ચહેરો, બગલ અને ગ્રોઇન જેવા ભાગોની સફાઈ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

વર્કઆઉટ કે વધારે પરસેવો થતો હોય તો રોજ સ્નાન કરવું જરૂરી છે.

ગરમી અને ઉકળાટમાં શરીર પર પરસેવો અને તેલ વધુ જમા થાય છે.

પરંતુ જો તમે આખો દિવસ ઘરે આરામ કર્યો હોય તો સાબુથી સ્નાન કરવું જરૂરી નથી

દરરોજ સાબુ લગાવવાથી ત્વચાને નુકસાન પણ થઈ શકે છે

સ્નાનની સંખ્યા અને સાબુનો ઉપયોગ તમારી લાઈફસ્ટાઈલ તથા ત્વચાની સ્થિતિ પ્રમાણે કરવો જોઈએ

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે