શું ડ્રગ્સ કરતાં વધુ ખતરનાક હોય છે મીઠું ખાવાની લત

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

જમ્યા પછી ઘણા લોકો મીઠાઈ ખાવાનું પસંદ કરે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

શું તમને ખબર છે કે આ વ્યસન ડ્રગ્સ કરતાં પણ 30 ટકા વધુ હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

આ વાત ન્યુરોસાયન્સ એન્ડ બિહેવિયરલ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં પણ કહેવામાં આવી છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

આમાં ખાંડને દુનિયાનો સૌથી ખતરનાક અને વ્યસનકારક ડ્રગ કહેવામાં આવ્યું છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

જણાવી દઈએ કે ખાંડને ઝેર અને બંદૂક કરતાં પણ વધુ ઘાતક માનવામાં આવી છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ડોક્ટર કહે છે કે જો ગળ્યું ખાઈ રહ્યા છો તો તેની માત્રા ઓછી હોવી જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

જો તમે ખાંડ ખાતા હો તો તેની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ખાંડથી ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ ઘણું વધી જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

વધુ પડતું ગળ્યું ખાવાથી થાક વધે છે અને ભૂખ વધુ લાગે છે