લિપસ્ટિક વેજ છે કે નોન વેજ ?



તેમાં અનેક કેમિકલ્સ હોય છે



જેનાથી કલર ડાર્ક થઇ જાય છે



તેમાં કારમાઇનનો ઉપયોગ થાય છે



આ એક ઇયળ છે જે યૂએસમાં જોવા મળે છે



આ ઇયળનું બ્લડ કાઢીને રંગ તૈયાર થાય છે



તે નેચરલ રંગ આપે છે સ્કિન સોફ્ટનેસ રાખે છે



કેટલીક લિપસ્ટિકમાં કાઇમાઇન નથી હોતું



આ લિપસ્ટિક પ્યોર વેજ હોય છે



ઇન્ગ્રીડિયન્ટસની ડિટેલ વાંચી ખરીદો