આપણે દૂધને ગરમ કરીને બાદમાં પીતા હોય છીએ



દૂધ ગરમ કર્યા પછી પોષક તત્વો ખતમ થઇ જાય



કાચા દૂધમાં બેક્ટેરિયા હોય છે જે ઝડપથી બીમાર પાડે છે



આવો જાણીએ ગરમ દૂધ પીવાથી શું થાય



કાચા દૂધમાં પીએચ, પોષક તત્વો અને પાણીનું ઇન્ટેક બહુ વધારે હોય છે



આ માટે ઝડપથી બેક્ટેરિયાના સંપર્કમાં આવી શકે છે



જે પીવાથી બીમારીઓ થઇ શકે છે



કાચુ દૂધ સરળતાથી વ્યક્તિને બીમાર કરી શકે છે



ખાસ કરીને પ્રેગનન્ટ મહિલાઓ, બાળકો



ગરમ દૂધ સ્વાસ્થને લાભ આપે છે