ગોળની ચા પીવાથી શરીરમાં ફાયદા થાય છે



ચોમાસાની ઋતુમાં આ ચા શરીરની ઈમ્યુનિટી વધારે છે



થોડીમાત્રામાં ગોળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



આ ચા બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે



ગોળ અને આદુનું મિશ્રણ ચાને હેલ્દી બનાવે છે



ગોળની ચા પીવાથી શરદી ઉધરસમાં રાહત મળે છે



રોજ એક કે બે વખત ગોળની ચા પીવી જોઈએ



આ ચા શરીરમાંથી ગંદકી બહાર કરે છે



ચોમાસામાં આ ચા તમને ઠંડીથી પણ બચાવશે



રોજ સવારે ગોળની ચાનું સેવન કરો