જાંબુ એક પોષ્ટિક ફળ છે



મિનરલ્સ ફાઇબરથી ભરપૂર છે



મોનસૂનનું આફળ ગુણોનો ખજાનો છે



જાંબુમાં જંબોલિન હોય છે



જે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે



એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે જાંબુ



જે હૃદયને સ્વસ્થ રાખવામાં કારગર છે



પાચન ક્રિયા કબજિયાતને મટાડે છે



કેલેરી ઓછી હોવાથી વેઇટલોસમાં મદદ કરે છે



જાંબુમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો હોય છે



જે સોજા ખીલ ત્વચા સંબંઘિત સમસ્યામાં કારગર છે



જાંબુમાં વિટામિન A C થી ભરપૂર છે



આંખોની રોશની વધારવામાં કારગર છે



જાંબુ કેલ્શિયમ પોટેશિયમથી ભરપૂર છે



જે હાંડકાને મજબૂત કરે છે