પ્રોટીન પાવડર લેતી વખતે આ 10 બાબતોનું રાખો

Published by: gujarati.abplive.com

પ્રોટીન પાવડર લેતાં પહેલાં તમારા શરીરની પ્રોટીનની જરૂરિયાત જાણો

Published by: gujarati.abplive.com

હંમેશાં વિશ્વસનીય અને સારી ગુણવત્તાવાળી બ્રાન્ડ પસંદ કરો.

Published by: gujarati.abplive.com

પ્રોટીન પાવડરના ઘટકો અને લેબલ ધ્યાનથી વાંચો.

Published by: gujarati.abplive.com

તેમાં ઉમેરેલી ખાંડનું પ્રમાણ જરૂર તપાસો.

Published by: gujarati.abplive.com

તમારી જરૂરિયાત પ્રમાણે Whey કે Plant-Based પ્રોટીન પસંદ કરો.

Published by: gujarati.abplive.com

પાવડરમાં રહેલા એલર્જી પેદા કરતા ઘટકો તપાસો.

Published by: gujarati.abplive.com

નિર્ધારિત માત્રા કરતાં વધુ પ્રોટીન પાવડર ન લો.

Published by: gujarati.abplive.com

પ્રોટીન પાવડર સાથે પૂરતું પાણી પીવાનું ધ્યાન રાખો.

Published by: gujarati.abplive.com

કિડની કે લિવરની તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લો.

Published by: gujarati.abplive.com

યાદ રાખો, પ્રોટીન પાવડર સંતુલિત આહારનો વિકલ્પ નથી.

Published by: gujarati.abplive.com