દરરોજ સવારે 30 મિનિટ ચાલો

Published by: gujarati.abplive.com

દિવસભર હાઈડ્રેટેડ રહો

લીલા શાકભાજી અને ફળો ખાવો

દરરોજ 7થી 8 કલાકની ઉંઘ લો

ધ્યાન દ્વારા તણાવને દૂર કરો

સ્વસ્થ વજન જાળવી રાખો

મહિનામાં એક વાર આરોગ્યની તપાસણી કરો

મજબૂત મિત્રતા બનાવો

હેલ્ધી ખોરાકનો લંચ અને ડિનરમાં સમાવેશ કરો

વધારે તળેલા ખોરાકનું સેવન ટાળો

તમારા કોલેસ્ટ્રોલનું નિયમિતપણે નિરીક્ષણ કરો

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.