કીવી એક એવું ફળ છે જે લગભગ આખું વર્ષ ઉપલબ્ધ રહે છે



કીવી સ્વાસ્થ્યને ગજબના ફાયદાઓ આપે છે



આ ફળમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે



કીવી હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક



કોઈને પહેલાથી જ હૃદય સંબંધિત રોગો છે તો કીવીનું સેવન બેસ્ટ છે



કીવી આંખો માટે પણ સારુ માનવામાં આવે છે



દરરોજ એક કીવીનું સેવન કરવાથી આંખો સ્વસ્થ રહે છે







વજન સંતુલિત રાખવા માટે આહારમાં કીવીનો સમાવેશ કરવો જોઈએ



કીવી સ્વાસ્થ્યને ચોંકાવનારા લાભ આપશે