કેળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

રોજ કેળા ખાવાથી સ્વાસ્થ્યમાં ચોંકાવનારા લાભ થશે

સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિ માટે રોજ 1થી 2 કેળા ખાવા યોગ્ય

એક મધ્યમ કેળામાં આશરે 105 કેલરી હોય છે

કેળું પોટેશિયમ, ફાઈબર અને વિટામિન B6નો સારો સ્ત્રોત

કેળામાં રહેલું પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી

ફાઈબરને કારણે કેળું પાચનતંત્ર માટે પણ ફાયદાકારક

કસરત પહેલાં કે પછી કેળું ઝડપી ઊર્જા માટે સારો વિકલ્પ બની શકે

કિડનીની બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી

મોટાભાગના સ્વસ્થ લોકો માટે દિવસમાં 1-2 કેળાં પૂરતાં