ચોખાનું પાણી ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે

Published by: gujarati.abplive.com

ખીલની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી છે

Published by: gujarati.abplive.com

ચોખાના પાણીથી વાળ ધોવાથી તે મજબૂત, લાંબા અને ચમકદાર બને છે

Published by: gujarati.abplive.com

જો તમને પેટમાં ગરબડ હોય, તો ચોખાનું પાણી પીવું ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

ચોખાનું પાણી શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ શરીરમાં ત્વરિત ઉર્જા પ્રદાન કરે છે, જેથી દિવસભર થાક લાગતો નથી

Published by: gujarati.abplive.com

એક્ઝિમા જેવી ત્વચાની સમસ્યામાં રાહત

Published by: gujarati.abplive.com

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચાની બળતરા ઘટાડવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો