શિયાળામાં મોટા ભાગના ઘરોમાં મૂળાનું સેવન કરવામાં આવે છે

Published by: gujarati.abplive.com

આ શાકભાજી સ્વાદિષ્ટની સાથે સાથે હેલ્દી પણ છે

Published by: gujarati.abplive.com

શું તમે જાણો છો કે મૂળની સાથે સાથે તેના પાંદડા પણ પોષ્ટિક છે

Published by: gujarati.abplive.com

મૂળાના પાંદડા હેલ્થને અનેક રીતે ફાયદો કરે છે

Published by: gujarati.abplive.com

મૂળાના પાંદડામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. તે પાચન તંત્રને મજબૂત બનાવે છે, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

મૂળાના પાંદડા વિટામિન C અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. આ તત્વો શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે

Published by: gujarati.abplive.com

કેટલાક સંશોધનો અનુસાર, મૂળાના પાંદડાનું સેવન બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવામાં રુપ છે

Published by: gujarati.abplive.com

ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com