નોન સ્ટીક યુઝ કરતા પહેલા તેના નુકસાન જાણો

Published by: gujarati.abplive.com

નોન-સ્ટીક વાસણનો ઉપયોગ કરતા પહેલા તેના નુકસાન જાણવું જરૂરી છે.

Published by: gujarati.abplive.com

નોન-સ્ટીક કોટિંગ સામાન્ય રીતે ઊંચા તાપમાનથી પ્રભાવિત થઈ શકે

Published by: gujarati.abplive.com

ખાલી પેનને લાંબા સમય સુધી ગરમ કરવાથી કોટિંગને નુકસાન થઈ શકે છે

Published by: gujarati.abplive.com

ખૂબ વધારે તાપમાને નોન-સ્ટીક પેન ગરમ કરવાનું ટાળો

Published by: gujarati.abplive.com

કોટિંગ પર સ્ક્રેચ પડે તો વાસણ બદલવાનું વિચારવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ધાતુના ચમચા કે સ્પેચ્યુલાથી કોટિંગને નુકસાન થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

કોટિંગ ઉચા તાપમાને ફૂડમાં ભળે છે

Published by: gujarati.abplive.com

આ ફૂડ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે

Published by: gujarati.abplive.com

ફૂડમાં કોટિંગના કળ ભળે છે

Published by: gujarati.abplive.com

આવું ફૂડ હેલ્થ માટે ઘાતક બને છે

Published by: gujarati.abplive.com

કોટિંગના કણોવાળુ ફૂડ કેન્સરને નોતરે છે

Published by: gujarati.abplive.com