ઋતુ બદલાય ત્યારે વાયરલ ફીવર સામાન્ય સમસ્યા છે

ડૉક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક દવાઓ લેવી યોગ્ય નથી

સમયસર સારવાર, યોગ્ય આરામ અને પૂરતા પ્રવાહીના સેવનથી સ્વસ્થ થઈ શકો

મુખ્ય લક્ષણોમાં તાવ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો

ગળામાં દુખાવો, ઉધરસ, શરદી અથવા નાક બંધની સમસ્યા પણ થઈ શકે

ફીવર દરમિયાન શરીરને પૂરતો આરામ આપવો ખૂબ જ જરૂરી

પાણી, નાળિયેર પાણી, સૂપ અને અન્ય પ્રવાહીનું પૂરતું સેવન કરો

હળવો અને પૌષ્ટિક આહાર લેવાથી શરીરને ઝડપથી સાજા થવામાં મદદ મળે

હાથને નિયમિત સાબુથી ધોવા અને સ્વચ્છતા જાળવવાથી ચેપ ફેલાવાનું જોખમ ઘટે

તાવ સતત રહે, શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા ગંભીર લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લો