પનીરનું સેવન કરતા પહેલા આ ફેક્ટ્સ જાણો

પનીર કેલ્શિયમ પ્રોટીનનો સ્ત્રોત છે

વધુ સેવન નુકસાનને પણ નોતરે છે

Published by: gujarati.abplive.com

પનીરમાં કેલેરી વધુ માત્રામાં હોય છે

Published by: gujarati.abplive.com

પનીરમાં લેક્ટોઝ હોય છે

Published by: gujarati.abplive.com

વધુ પનીપ પેટમાં દુખાવાનું કારણ બને છે

વધુ પનીર બીપી વધારશે

કારણ કે તેમાં સોડિયમ પણ વધુ હોય છે

પનીરમાં વસા હોય છે,

જે હૃદય રોગનું જોખમ વધારે છે