અંજીર એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે અંજીરમાં મિનરલ, વિટામિન્સ છે અંજીર ઇમ્યુનિટી બૂસ્ટર છે અંજીર લાભકારી ડ્રાઇ ફ્રૂટ છે કેટલાક લોકોએ અંજીરનું ન કરવું સેવન અંજીરનું સેવન બ્લડ સુગર વધારે છે જે લોકોને એલર્જી હોય તેને અંજીર ન ખાવા કિડની સ્ટોનના દર્દીએ ન ખાવા જોઇએ અંજીર