આદુ ખાતા પહેલા આ ફેક્ટસ જાણો

Published by: gujarati.abplive.com

નકલી અને અસલી આદુની આ રીતે કરો પરખ

Published by: gujarati.abplive.com

બજારમાં વેચાતા નકલી આદુની પરખ કરો

Published by: gujarati.abplive.com

તેને કાપતા તીખી સુગંધ આવે તો અસલી છે

Published by: gujarati.abplive.com

આપ આદુમાં ખીલી લગાડીને પણ કરી શકો છો પરખ

Published by: gujarati.abplive.com

ખીલી લગાવવાથી તરત જ તેની છાલ ઉતરી જશે

Published by: gujarati.abplive.com

અને ત્યારબાદ તેમાંથી તીખી સુગંધ આવશે

Published by: gujarati.abplive.com

અસલી આદુની પરખ કરવી ખૂબ જ સહેલી છે

Published by: gujarati.abplive.com

જો આદુની છાલ સખત હોય તો ન ખરીદો

Published by: gujarati.abplive.com

સખત છાલનો આદુ હંમેશા નકલી હોય છે.

Published by: gujarati.abplive.com

નરમ છાલનો આદુ ખરીદવાનો આગ્રહ રાખો

Published by: gujarati.abplive.com