સીતાફળનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભો થાય છે

Published by: gujarati.abplive.com

તેમા અનેક વિટામિન્સ અને પોષકતત્વો હોય છે

Published by: gujarati.abplive.com

આવો જાણીએ કે સીતાફળમાં કયા કયા વિટામિન્સ હોય છે

Published by: gujarati.abplive.com

વિટામિન સી- રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) મજબૂત કરે છે

Published by: gujarati.abplive.com

તેમાં રહેલ ફાઇબર પાચનતંત્રને સુધારે છે

Published by: gujarati.abplive.com

વિટામિન B6 ન્યુરોટ્રાન્સમીટરનું ઉત્પાદન વધારે છે

Published by: gujarati.abplive.com

વિટામિન A આંખોને નુકસાનકારક ફ્રી રેડિકલ્સથી બચાવે છે

Published by: gujarati.abplive.com

પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાંને મજબૂત બનાવે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે, સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com