દરેક લોકોના ઘરના રસોડામાં અજમો હોય છે



અજમો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



પરંતુ અજમાનું સેવન કેટલાક લોકો માટે નુકસાનકારક



વધુ માત્રામાં અજમાનું સેવન કરવાથી ઝાડા અને ઉલ્ટી થઈ શકે



અજમાની ગરમ તાસીર છે



મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન ખાવો ન જોઇએ



કોઈ સ્કીનની સમસ્યા હોય તો અજમાનું સેવન ન કરો



પેટની કોઈ સમસ્યા હોય તો અજમો ન ખાવો જોઈએ



બ્લડ પ્રેશરના દર્દીઓને અજમાનું સેવન ન કરવું જોઇએ



અજમો ખાવાથી બ્લડ પ્રેશર વધી શકે છે