દરેક ઘરમાં લસણનો ઉપયોગ થતો હોય છે

લસણ સ્વાસ્થ્યને ઘણા ફાયદા પહોંચાડે છે

મસાલાના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવતા લસણમાં ઔષધિય ગુણો છે

અનેક લોકો કાચુ લસણ પણ ખાતા હોય છે જે સ્વાસ્થ્યને લાભ આપે છે

પરંતુ કેટલાક લોકોએ કાચા લસણનું સેવન ન કરવું જોઈએ

પ્રેગનન્ટ મહિલાઓએ કાચુ લસણ ન ખાવું જોઈએ

બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓએ પણ કાચુ લસણ ન ખાવું

સ્કિન સેન્સેટિવ હોય તો એલર્જી થઇ શકે છે

લોહી પાતળું કરવાની દવા ચાલતી હોય તો લસણ ન ખાવું

દરરોજ લસણની એક કે બે કળી ખાવી સારી વધુ ખાવાથી નુકસાન થઈ શકે