કડવો લીમડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે



લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે ગુણકારી



સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે લાભ ખૂબ જ મીઠા



લીમડાના પાન ખાવાથી વજનમાં ઘટાડો થાય છે



આ પાનને પાણીમાં પલાળી તમે તે પાણી પી શકો છો



લીમડાના પાન ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે



લીમડાના પાનમાં રહેલાં તત્વ કેન્સર સામે રક્ષણ આપે છે



લીમડાના પાન ચહેરા અને સ્કીન માટે પણ સારા



લીમડાનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે



તમે આ પાનનો રસ બનાવી પી શકો છો