જમવામાં તેલ અને તળેલા ખોરાક ઓછો લો



દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવો



સમય સમય પર ડોક્ટર પાસે તપાસ કરાવો અન સલાહ લો



તમાકુ અને શરાબનું સેવન બંધ કરો



સંતુલિત અને પૌષ્ટિક આહાર લો, ફળ અને શાકભાજીને ડાયટમાં સામેલ કરો



વધારે માત્રામાં પ્રાકૃતિક ખાદ્ય પદાર્થ ખાવ



વ્યાયામ અને શારીરિક ગતિવિધિને દિનચર્ચામાં સામેલ કરો



સમય સમય પર લીવરનું પરીક્ષણ કરાવો



પૂરતી ઉંઘની ખાતરી કરો, ઓછી ઉંઘથી લીવરને નુકસાન થઈ શકે છે



Thanks for Reading. UP NEXT

જુલાઈ મહિનામાં તરબૂચનું સેવન કેટલું યોગ્ય?

View next story