ખાનગી ટેલિકોમ કંપનીઓના રિચાર્જ પ્લાન ખૂબ મોંઘા છે આ કારણે લોકો BSNL તરફ વળી રહ્યા છે BSNL પાસે લાંબી વેલિડિટીના ઘણા પ્લાન છે ઘણા લોકો તેમના નંબર BSNL પર પોર્ટ કરાવી રહ્યા છે 666 રૂપિયામાં BSNLનો લોંગ વેલિડિટી પ્લાન ખરીદી શકો છો આ પ્લાનમાં 105 દિવસની વેલિડિટી મળે છે પ્લાનમાં તમને 105 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ મળશે આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટાની સુવિધા પણ સામેલ લાંબી વેલિડિટી માટે આ પ્લાન બેસ્ટ છે