આજના સમયમાં દરેક વ્યક્તિની સવાર મોબાઈલથી શરૂ થાય છે



પથારીમાંથી ઉઠ્યા વિના અડધો કલાક લોકો મોબાઈલ જુએ છે



પરંતુ શું તમે જાણો છો કે સવારે ઉઠતાની સાથે જ મોબાઇલ જોવાની આ આદત મન અને શરીર પર કેવી અસર કરે છે



વહેલી સવારે મોબાઈલ જોવાથી આંખોમાં બળતરા, શુષ્કતા અને માથાનો દુખાવો થાય છે



તણાવ અને ચિંતામાં વધારો થાય છે



સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાથી શરીરની મુદ્રા ખરાબ થાય છે



મોબાઈલનું વ્યસન તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટાડે છે



સવારે ઉઠતાની સાથે જ સ્ક્રીન પર જોવાથી તમારું મગજ થાકી જાય છે



તમે દિવસભર ચીડિયાપણું અથવા સુસ્તી અનુભવો છો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો