ઘર પર બનાવો ફ્રૂટ મિલ્ક કસ્ટર્ડ રેસિપી



સૌ પ્રથમ આ વસ્તુઓ એકઠી કરી લો



કસ્ટર્ડ પાવડર, કેળા, અંગૂર, કાજૂ



બદામ અને કેસર એમ 6 વસ્તુ લઇ લો



સૌથી પહેલા ધીમા તાપે દૂધ ગરમ કરો



દૂધ થોડું ઘાટુ થઇ જાય બાદ ખાંડ ઉમેરો



ખાંડ બાદ કસ્ટર્ડ પાવડર ઉમેરો



બાદ દૂધ પીળું થવા લાગશે



હવે બધા જ ફળોને કાપી લો



બાદ દૂધને ઠંડું થવા દો



બાદ તેમાં ફળોને ઉમેરી દો



કેસર,બદામ કાજુથી ગાર્નિશ કરો