સફેદ વાળને કુદરતી રીતે કરો કાળા, જાણો ઘરેલુ ટિપ્સ



સફેદ વાળને કુદરતી રીતે કરો કાળા, જાણો ઘરેલુ ટિપ્સ



આજકાલ નાની વયે વાળ સફેદ થઇ જાય છે



અયોગ્ય આહાર, જીવનશૈલીને લીધે વાળ સફેદ થઇ જાય છે



આદુ અને મધને મિક્સ વાળ પર સારી રીતે લગાવો



20-30 મિનિટ હેરને પાણીથી વોશ કરી લો



નાળિયેર તેલ અને લીંબુનો રસ વાળ પર લગાવો



30 મિનિટ બાદ હેર વોશ કરી લો, કલર ચેન્જ થઇ જશે



ડુંગળીનો રસ સફેદ વાળને કાળા કરવામાં મદદ કરશે



ડુંગળીનો રસ અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવો



તેનાથી વાળ મજબૂત થશે અને સફેદ વાળ ઓછા થશે.



હેરને બ્લેક કરવા મેંહદી ને કાળી ચાનો ઉપયોગ કરો