સ્પ્રાઉટસથી બને છે 6 ટેસ્ટી ડિશ



સ્પાઉટસ પ્રોટીન ફાઇબરથી ભરપૂર છે



જે સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે



આ અંકુરિતથી 6 ટેસ્ટી હેલ્ધી ડિશ બનાવો



અંકુરિત મગમાં સબ્જી મિક્સ કરી બનાવો



અંકુરિત મગમાં સબ્જી મિક્સ કરી બનાવો



અંકુરિત સ્પ્રાઉટસને ગ્રાઇન્ડ કરી ચિલ્લા બનાવો



ગ્રીન ચટણી સાથે આ ચિલ્લાનું કરો સેવન



આ સ્પાઉન્ટસને પીસીને સૂપ બનાવી શકો છો



આ અંકુરિતની વેજિટેબલ ખીચડી બનાવો



આ અંકુરિતના પરાઠા પણ બનાવી શકો છો